બ્રેકીંગ ન્યુઝ
બનેવીએ સાળી પર દુષ્કર્મ આચર્યું: પરિણીતાને ઘરે બોલાવી દીકરાને પતાવી દેવાની ધમકી આપી હવસ સંતોષી; અંગત પળોને વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરી


અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક પરિણીતા પર તેનાજ બનેવીએ દુષ્કર્મ ગુજાર્યા બાદ તેનો વીડિયો ઉતારીને બ્લેકમેઇલ કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરિણીતાના લગ્નમાં જે યુવકે વીડિયોગ્રાફી કરી હતી, તેણે તેની બહેન સાથે લગ્ન કરી લીધા હતા. પરિણીતાના દીકરાની હત્યા કરવાની ધમકી આપીને બનેવીએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. સતત બે વર્ષ સુધી અલગ-અલગ જગ્યા પર બનેવીએ પરિણીતાને લઇ જઇને મરજી વિરૂદ્ધ સંબંધ બા… | અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક પરિણીતા પર તેનાજ બનેવીએ દુષ્કર્મ ગુજાર્યા બાદ તેનો વીડિયો ઉતારીને બ્લેકમેઇલ કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરિણીતાના લગ્નમાં જે યુવકે વીડિયોગ્રાફી કરી હતી, તેણે તેની બહેન સાથે લગ્ન કરી લીધા હતા. પરિણીતાના દીકરાની હત્યા કરવાની ધમકી આપીને બનેવીએ તેની સાથે