બ્રેકીંગ ન્યુઝ
કેરળમાં RSSની 3 દિવસીય બેઠક શરૂ: લોકસભા ચૂંટણીના પરિણામો અને બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ પર ચર્ચા થઈ શકે છે


કેરળના પલક્કડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની 3 દિવસીય વાર્ષિક સંકલન બેઠક શનિવારે (31 ઓગસ્ટ) સવારે 9 વાગ્યે શરૂ થઈ હતી. આ બેઠકમાં RSSના સરસંઘચાલક મોહન ભાગવત, સહકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે અને તમામ સહકાર્યવાહ હાજર છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને સંગઠન મહાસચિવ બીએલ સંતોષ પણ બેઠકમાં પહોંચ્યા છે. | રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – BJP ચીફ જેપી નડ્ડા RSS ચીફ મોહન ભાગવત. કેરળના પલક્કડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની 3 દિવસીય વાર્ષિક સંકલન બેઠક શનિવારે (31 ઓગસ્ટ) સવારે 9 વાગ્યે શરૂ થઈ.