બ્રેકીંગ ન્યુઝ
રાત્રે ડ્યુટી કરનારા 35 ટકા ડોક્ટર અસુરક્ષિતઃ IMA ના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો


કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા અંગે લોકોમાં રોષની લાગણી હજી સુધી શાંત પડી નથી. આ વચ્ચે આઇએમએ દ્વારા ડોક્ટરોની સુરક્ષા અંગે કરવામાં આવેલા નવા સર્વેમાં ચિંતાજનક માહિતી સામે આવી છે