બ્રેકીંગ ન્યુઝ
10 બોલમાં મેચ ખતમ થઈ ગઈ! ભારતવંશી ક્રિકેટરે કોઈએ વિચાર્યું નહીં હોય એવો રેકોર્ડ બનાવી દીધો


હોંગકોંગની ક્રિકેટ ટીમે ઈતિહાસ રચી દીધો છે. હોંગકોંગે આઈસીસી મેન્સ T20 વર્લ્ડકપ એશિયાની ક્વોલિફાયર મેચમાં મંગોલિયા સામે 9 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે હોંગકોંગે માત્ર 10 બોલમાં જ લક્ષ્યને હાંસલ કરી લીધું હતું. આ મેચમાં હોંગકોંગને જીતવા માટે માત્ર 18 રનનો લક્ષ્ય મળ્યો હતો.