બ્રેકીંગ ન્યુઝ
પહેલા તાઈવાન પછી ફીલીપાઇન્સ અને હવે જાપાનની જળ, આકાશી સીમામાં ચીની આક્રમણ


જાપાનની જળ સીમામાં આજે સવારે ૬ વાગે ચીનનું યુદ્ધ જહાજ ઘૂસી જતાં બંને દેશો વચ્ચે તંગદિલી વધી ગઈ છે. ચીને છેલ્લા કેટલાક વર્ષોથી પાડોશી દેશોને દબડાવવાની નીતિ શરૂ કરી દીધી છે.