બ્રેકીંગ ન્યુઝ
રશિયાના પૂર્વતમ્ છેડે રહેલી વાયકાઝેસ્ટ દ્વિપકલ્પમાં જ્વાળામુખી પાસે હેલિકોપ્ટર તૂટી પડયું : 22 લાપત્તા


૩ ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૨૨ વ્યક્તિઓને લઈ જતું રશિયાનું Mi-8T પ્રકારનું હેલિકોપ્ટર વાયકાઝેસ્ટ જ્વાળામુખી પાસે પહોંચ્યું ત્યારે ૭.૧૫ કલાકે તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ અંગે સત્તાધીશોનું માનવું છે કે, તે હેલિકોપ્ટરમાં રહેલા ૩ ક્રૂ સહિત તમામ બાવીશે બાવીશ વ્યક્તિઓના જાન ગયા હશે.