બ્રેકીંગ ન્યુઝ
IND vs BAN: ઈજાગ્રસ્ત સૂર્યકુમાર યાદવ નહીં થાય ફિટ, તો આ ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન


બુચી બાબુ ટુર્નામેન્ટ દરમિયાન સૂર્યકુમાર યાદવને ઈજા પહોંચી છે. દરમિયાન હવે જો તે બાંગ્લાદેશ સિરીઝ સુધી ફિટ નહીં થાય તો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોણ હશે?