બ્રેકીંગ ન્યુઝ
શ્રેયા ઘોષાલે કોલકાતામાં કોન્સર્ટ મુલતવી રાખ્યો: સિંગરે કહ્યું,- 'હું ડૉક્ટરના રેપ-મર્ડર કેસથી દુઃખી છું, આ ઘટનાએ મને હચમચાવી દીધી છે'


બોલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલે કોલકાતામાં 10 સપ્ટેમ્બરે યોજાનાર કોન્સર્ટને મુલતવી રાખ્યો છે. શ્રેયાએ ઈન્સ્ટાગ્રામ પર કહ્યું છે કે, કોલકાતામાં એક ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાથી તે ખૂબ જ દુઃખી છે, તેથી તેણે આ નિર્ણય લીધો છે. 9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. | બોલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલે કોલકાતામાં 10 સપ્ટેમ્બરે યોજાનાર કોન્સર્ટને મુલતવી રાખ્યો છે. શ્રેયાએ ઈન્સ્ટાગ્રામ પર કહ્યું છે કે કોલકાતામાં એક ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાથી તે ખૂબ જ દુઃખી છે, તેથી તેણે આ નિર્ણય લીધો છે.