બ્રેકીંગ ન્યુઝ
વડોદરા સમાચાર: પૂરની સ્થિતિ બાદ ગાંધીનગરથી હેલ્થ વિભાગના એડિશનલ ડાયરેક્ટરે સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી


વડોદરા શહેર પૂરની સ્થિતિ બાદ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આજે ગાંધીનગરથી હેલ્થ વિભાગના એડિશનલ ડાયરેક્ટર ડોક્ટર નીલમ પટેલે મુલાકાત લીધી હતી. સયાજી હોસ્પિટલમાં આવેલા રુકમણી ચેનાની પ્રસુતિ ગૃહ ખાતે તેઓએ મુલાકાત કરી હતી. તે સાથે જ ટેરેસ પર રહેલા બિનજરૂરી સામાન અંગે પણ ટકોર કરી હતી. શહેરમાં રોગચાળાને લઇ આરોગ્યલક્ષી કોઈપણ બાબત ન રહી જાય અને દર્દીઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ… | વડોદરા શહેર પૂરની સ્થિતિ બાદ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આજે ગાંધીનગરથી હેલ્થ વિભાગના એડિશનલ ડાયરેક્ટર ડોક્ટર નીલમ પટેલે મુલાકાત લીધી હતી. સયાજી હોસ્પિટલમાં આવેલા રુકમણી ચેનાની પ્રસુતિ ગૃહ ખાતે તેઓએ મુલાકાત કરી હતી. તે સાથે જ ટેરેસ પર રહેલા બિનજરૂરી સામાન અંગે પણ ટકોર કરી Additional Director of Health Department from Gandhinagar visited Sayaji Hospital after the flood situation