બ્રેકીંગ ન્યુઝ

પહેલી સપ્ટેમ્બરથી બદલાઈ જશે આ 7 મહત્વપૂર્ણ નિયમો, મિડલ ક્લાસ પર થશે સીધી અસર

પહેલી સપ્ટેમ્બરથી બદલાઈ જશે આ 7 મહત્વપૂર્ણ નિયમો, મિડલ ક્લાસ પર થશે સીધી અસર

દર મહિનાની જેમ સપ્ટેમ્બર મહિનામાં પણ મોટા ફેરફારો થવાના છે, જેની મધ્યમ વર્ગ પર સીધી અસર પડશે. આ ફેરફારોમાં આધાર કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એલપીજી સિલિન્ડર અને એફડીના નિયમોનો સમાવેશ થાય છે. આ ફેરફારો તમારા માસિક ખર્ચને ખૂબ અસર કરી શકે છે.

Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!