બ્રેકીંગ ન્યુઝ

હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે 1 ઓક્ટોબરે નહિ થાય મતદાન, ચૂંટણી પંચે તારીખોમાં કર્યો ફેરફાર

હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે 1 ઓક્ટોબરે નહિ થાય મતદાન, ચૂંટણી પંચે તારીખોમાં કર્યો ફેરફાર

ચૂંટણી પંચ દ્વારા હરિયાણા વિધાનસભાની ચૂંટણીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે મતદાન હવે 1 ઓક્ટોબરના રોજ નહિ પરંતુ 5 ઓક્ટોબરના રોજ થશે

Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!