બ્રેકીંગ ન્યુઝ
એક ઓવરમાં છ સિક્સર, 20 ઓવરમાં 300 રન: એક જ મેચમાં બન્યા 5 મહારેકૉર્ડ


દિલ્હી પ્રીમિયર લીગ (DPL)માં શનિવારે (31 ઓગસ્ટ) સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ અને નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સ વચ્ચે રમાયેલી મેચમાં રેકોર્ડ બ્રેક રન બનાવવામાં આવ્યા હતા. દક્ષિણ દિલ્હીના બેટ્સમેન આયુષ બદોનીએ શાનદાર બેટિંગ કરી 65 બોલમાં 8 ચોગ્ગા અને 19 છગ્ગા ફટકાર્યા હતા અને 300ના સ્ટ્રાઈક રેટથી 165 રન બનાવ્યા હતા.