બ્રેકીંગ ન્યુઝ
એનસીપીને જોઇને ઉલટી થાય છેઃ આમ કહેનારા પ્રધાનને મુંબઈ બોલાવાયા


મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન તાનાજી સાવંતે હાલમાં જ બે વિવાદાસ્પદ નિવેદનો આપતા તે ચર્ચામાં છે અને આ જ નિવેદનોના કારણે તેમને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈ બોલાવ્યા