બ્રેકીંગ ન્યુઝ
VIDEO: પોતે જ ખિસ્સામાં ડ્રગ્સ મૂકીને યુવકને ફસાવવા માંગતી હતી પોલીસ, CCTVમાં પકડાઈ કરતૂત


મહારાષ્ટ્રમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેટલાક પોલીસકર્મીઓ વ્યક્તિને ફસાવવા માટે તેના ખિસ્સામાં ડ્રગ્સ રાખતા દરમિયાન પોલીસની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ હતી. આ પછી સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.