બ્રેકીંગ ન્યુઝ
ચૂંટણી પહેલા ભાજપમાં ભાગમભાગ: હવે દિગ્ગજ નેતાએ વિદ્રોહ કરવાની આપી ચેતવણી


જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે મોટો પડકાર સામે આવ્યો છે. ચૂંટણી માટે ટિકિટ વિતરણ અંગે પક્ષમાં ભારે હોબાળો થયો છે જે શાંત થવાનો નામ નથી લઇ રહ્યો. ભાજપના કાર્યકરો પોતાના પક્ષ વિરૂદ્ધ જ પ્રદર્શનો કરી રહ્યા છે.