બ્રેકીંગ ન્યુઝ

ACBની કાર્યવાહી: ઉત્રાણ પોલીસ સ્ટેશનના PSI નો 10 લાખ કમાવાના પ્લાન એસીબીએ ફેલ કર્યો, 11 મહિને પકડાયો


ACBની કાર્યવાહી:  ઉત્રાણ પોલીસ સ્ટેશનના PSI નો 10 લાખ કમાવાના પ્લાન એસીબીએ ફેલ કર્યો, 11 મહિને પકડાયો

સુરતમાં 11 મહિના પહેલા ઉત્રાણ પોલીસ મથકના પીએસઆઇનો ACBએ 10 લાખ કમાવાનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો હતો. ઉતરાણ પોલીસ મથકના પી.એસ.આઇ. ડી. કે. ચોસલા દ્વારા પોલીસ મથકમાં આવેલ જાણવા જોગ ફરિયાદની તપાસમાં ફરિયાદી ઉપર ગુનો ન દાખલ ન કરાવવા બાબતે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જે બાબતે ફરિયાદીએ ACB ઓફિસમાં ફરિયાદ કરતા વડોદરા ACBની ટીમે છટકું ગોઠવીને પી.એસ.આઇ.ના વચેટિયાની દસ લાખ રોકડા લેતા રંગે હાથ ઝડપી પાડ્યો … | સુરતમાં 11 મહિના પહેલા ઉત્રાણ પોલીસ મથકના પીએસઆઇનો એસીબીએ 10 લાખ કમાવાનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો હતો. ઉતરાણ પોલીસ મથકના પી.એસ.આઇ ડી કે ચોસલા દ્વારા પોલીસ મથકમાં આવેલ જાણવા જોગ ફરિયાદની તપાસમાં ફરિયાદી ઉપર ગુનો ન દાખલ ન કરાવવા બાબતે દસ લાખ રૂપિયાની લાંચ માંગીACB foils plan of PSI of Uttran police station to earn 10 lakhs, caught for 11 months



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!