બ્રેકીંગ ન્યુઝ
આંતરરાષ્ટ્રીય સેમિનાર: પશ્ચિમ રેલવેએ ગાંધીનગરમાં આઈપીડબ્લ્યુઇના બે દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કર્યું


ઈન્સ્ટિટ્યુશન ઓફ પરમેનન્ટ વે એન્જિનિયર્સ (આઈપીડબ્લ્યુઇ) 2024 ના આંતરરાષ્ટ્રીય સેમિનારનો બીજો અને અંતિમ દિવસ ગુજરાતના ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર સ્થિત કન્વેન્શન સેન્ટરમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. | Western Railway successfully organized a two-day international seminar of IPWE at Gandhinagar