બ્રેકીંગ ન્યુઝ
જીમેલ માટે Q&A ફીચર લોન્ચ કર્યું ગૂગલે, જાણો શું કામ આવશે…


ગૂગલ દ્વારા હાલમાં જ જીમેલ માટે Q&A ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જૈમિની દ્વારા કામ કરે છે. આ ફીચરની મદદથી યુઝર ઇન્બોક્સને વધુ સારી રીતે ઉપયોગ કરી શકશે. કોઈ વસ્તુ અથવા તો ઇમેલને સર્ચ કરવો હોય તો પહેલાં કરતાં વધુ અસરકારક રીતે શોધી શકાશે.