બ્રેકીંગ ન્યુઝ
મનાઇ હુકમોના રિવ્યૂ કરવાની માંગ: બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટમાં વાર્ષિક 1500 કેસના નિકાલ સામે 10% કેસોનો નિકાલ


વિવિધ સોસાયટીના સભ્યોને સહકારી કાયદા અન્વયે સોસાયટીના ચેરમેન-સેક્રેટરી પાસે કામ કરાવવામાં ઘણી બધી તકલીફો ઊભી થતી હોય છે. તેઓ દ્વારા સભ્યોને ઘણા બધા કિસ્સામાં જરૂરી માહિતી પૂરી પડાતી નથી તથા ઘણી બધી સોસાયટીમાં તેઓના કામો સમયસર કરી આપતા નથી. તેમ જ ચેરમેન – સેક્રેટરી દ્વારા સોસાયટીના સભ્યોને હેરાન પરેશાન કરવામાં આવે છે. મનમાની રીતે બિનજરૂરી મેન્ટેનન્સની અંદર અનેક ઘણો વધારો કરી ફરજિયાત ઉઘરાવતા હોય છે,… | વિવિધ સોસાયટીના સભ્યોને સહકારી કાયદા અન્વયે સોસાયટીના ચેરમેન-સેક્રેટરી પાસે કામ કરાવવામાં ઘણી બધી તકલીફો ઊભી થતી હોય છે. તેઓ દ્વારા સભ્યોને ઘણા બધા કિસ્સામાં જરૂરી માહિતી પૂરી પડાતી નથી તથા ઘણી બધી સોસાયટીમાં તેઓના કામો સમયસર કરી આપતા નથી. તેમ જ ચેરમેન – સેક્રેટરી દ્વારાDemand for review of injunctions