બ્રેકીંગ ન્યુઝ
લેપટોપના ટ્રેકપેડમાં ઇશ્યું છે? કેવી રીતે ફિક્સ કરશો?


લેપટોપના ટ્રેકપેડમાં ઘણી વાર પ્રોબ્લેમ આવી શકે છે જેને કારણે સ્ક્રોલિંગ, ક્લિક કરવામાં અને ઝૂમ કરવામાં તકલીફ પડી શકે છે. આ સમયે ટ્રેકપેડનું જેસ્ચર કન્ટ્રોલ બરાબર કામ ન કરતું હોય એવું બની શકે છે. આ સમયે કર્સર પર ધીમે-ધીમે ચાલતું હોય છે. તેમ જ કામ કરવાનો એક્સપિરયન્સ પણ ખરાબ રહે છે. આ માટે કેટલીક વસ્તુ પર ધ્યાન આપવાથી આ ઇશ્યુને સોલ્વ કરી શકાય છે.