બ્રેકીંગ ન્યુઝ
શુભમન ગિલથી ઈર્ષ્યા કરતો હતો શિખર ધવન, ખુદ કરી કબૂલાત, કારણ ચોંકાવનારું


ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી અને ઓપનર શિખર ધવને 24 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે નિવૃત્તિ બાદ ધવને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં ધવને કહ્યું હતું કે, હું હાલના ભારત ટીમના વાઇસ કેપ્ટન શુભમન ગિલથી ખૂબ જ ઈર્ષ્યા કરતો હતો. તેના આ ખુલાસાએ બધાને ચોકાવી દીધા હતા. તેની પાછળ ધવને એક મોટું કારણ પણ જણાવ્યું હતું.