બ્રેકીંગ ન્યુઝ
પાકિસ્તાની ખેલાડીએ PCB પર લગાવ્યો મોટો આરોપ, ચેમ્પિયન્સ કપમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચ્યું


T20 વર્લ્ડ કપ 2024માં શરમજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પ્રદર્શનમાં કોઈ સુધારો થયો નથી, જેમાં તેને બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓપનિંગ બેટ્સમેન અને લાંબા સમયથી ટીમની બહાર રહેલા અહેમદ શહેઝાદે પાકિસ્તાની ટીમના પ્રદર્શનની આકરી ટીકા કરી હતી, તેણે પીસીબીની પણ આકરી ટીકા કરી હતી.