બ્રેકીંગ ન્યુઝ
ભાસ્કર એક્સપોઝ: જીવ હત્યાના શાહ; મહાપાલિકાના ઢોર ડબ્બામાં છેલ્લા 19 દિવસથી ગાયોની સારવાર જ ન કરાઈ એટલે રોજ ટ્રકભરીને નીકળે છે લાશો


સંવેદનશીલ નેતાની ઓથ હેઠળ કોન્ટ્રાક્ટર રાજેન્દ્ર શાહે નફાખોરી કરવા માટે ગાયોને મોતના મુખમાં ધકેલી દીધી,સારવારના રજિસ્ટરમાં 11 ઓગસ્ટ બાદ એકપણ એન્ટ્રી નહિ, ગૌપ્રેમીઓ ચકાસવા જતા 30મીએ સારવાર શરૂ કરી | divyabhaskar