બ્રેકીંગ ન્યુઝ
હૂથી બળવાખોરોએ 10 લાખ બેરલ ઓઇલ લઇ જતાં જહાજને દારૂગોળાથી ઉડાવ્યું


રાતા સમુદ્રમાં ૧૦ લાખ બેરલ ઓઇલ લઇને ગ્રીક ધ્વજ સાથે પસાર થઇ રહેલાં જહાજને હૂથી બળવાખોરોએ દારૂગોળાથી ઉડાવી દીધું હતું. આ અંગેનો વિડિયો પણ જારી કરવામાં આવ્યો હતો જેમાં હૂથી બળવાખોરો ઓઇલ ટેન્કરસોનિયન પર ચડીને વિસ્ફોટક વડે તેને ઉડાવતાં જોવા મળે છે.