બ્રેકીંગ ન્યુઝ
લિવિંગ ફિઝિક્સ : સૂર્યપ્રકાશ પશુપક્ષીઓને સાંજે ઘરની રાહ ચીંધે છે તેવું રોબોટે સમજાવ્યું


ગાય, બળદ,ભેંસ,બકરી જેવાં પ્રાણીઓ ઘાસનો ચારો ચરીને સાંજે તેમનાં ઘરે કઇ રીતે પાછાં ફરે છે. પોપટ,ચકલી,કબૂતર વગેરે પક્ષીઓ આહાર માટે આખો દિવસ અહીંતહીં ઉડયા બાદ સૂર્યાસ્ત થયા પછી તેમનાં માળામાં કઇ રીતે પાછાં આવે છે.