બ્રેકીંગ ન્યુઝ
મહિલાઓ-બાળકો પર અત્યાચારના કેસોનો ઝડપી નિકાલ જરૂરી : મોદી


કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર રેપ બાદ હત્યાની ઘટનાની દેશભરમાં ચર્ચા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મહિલાઓ સામેના અપરાધના કેસોમાં ઝડપથી ચુકાદા આવવા જરૂરી છે.