બ્રેકીંગ ન્યુઝ
સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરને પાછાં લાવવા બે અવકાશયાત્રીઓને હટાવાયા


બોઇંગ કંપનીના સ્ટારલાઇનર કેલિપ્સોમાં સ્પેસમાં ગયેલાં ભારતીય મૂળની ૫૮ વર્ષની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને મિશન કમાન્ડર ૬૧ વર્ષના બુચ વિલ્મોરનું પૃથ્વી પર પુનરાગમન હવે શક્ય બનવાની આશા બંધાઇ છે.