
બાયડ તાલુકાના મોરારજીના છાપરા ગામે 78 માં સ્વતંત્ર પર અગ્રણી આગેવાન રાઠોડ પ્રભાતસિંહ તથા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન ઠાકોર જેશાજી નાનાજી તથા શાળાના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ અને શાળાના શિક્ષક ગણ તથા યુવાનો અને ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજવંદન ફરકાવી સલામી આપી હતી…..