LIVE TVરાજ્ય

બાયડ શહેરમાંથી ખુલ્લેઆમ પસાર થતી મોતની સવારીઓઃસોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ*

આજે પણ કેટલાયે વાહનો નંબર પ્લેટ વગર ફરી રહ્યાં છે....!!!*

 

 

 

 

*પોલીસના આંખ આડા કાન…!!!*

બાયડ શહેરમાં પોલીસ સ્ટેશન આગળથી ખુલ્લેઆમ મોતની સવારીઓ બિન્દાસ છાપરા પર મુસાફરો ખડકીને ફરી રહ્યાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હડકમ્પ મચી જવા પામ્યો છે….!!!!

સામાન્ય નાગરિકોમાં સવાલ ઊભા થઈ રહ્યા છે કે આવા મોતની સવારી લઈને ફરી રહેલા પીશાચોને પોલીસનો કોઈ ડર નથી કે પછી હપ્તા રાજ….!!!!
અરવલ્લી જીલ્લામાં કાર્યદક્ષ પોલીસ અધિક્ષક સૈફાલી બરવાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા માટે સતત પ્રયત્નશીલ છે જ્યારે એનાથી ઊંધો નજારો બાયડ તાલુકામાં જોવા મળી રહ્યો છે….!!!!

બાયડ તાલુકામાં બિન્દાસ ખુલ્લેઆમ કોઈના ડર વગર મોતની સવારીઓ ખડકીને ખાનગી વાહનો બેફામ ફરી રહ્યાં છે….!!!!!
જ્યારે બાયડ શહેરની ટ્રાફિક પોલીસ મુકપ્રેક્ષક બની રહી છે….!!!!
સામાન્ય નાગરિકને સામાન્ય નિયમો માટે પણ દંડિત કરવાનું છોડતા નથી તો પોલીસ કર્મીઓને આ મોતની સવારીઓ નજરે પડતી નહીં હોય….!!!!
હવે તો બાયડમાં ડીવાયએસપીની કચેરી પણ કાર્યરત છે તો તેઓએ આ મોતની સવારીઓ બાબતે કડકાઈ દાખવવાની કરવાની જરૂર છે

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Related Articles

Back to top button
error: Content is protected !!