
અરવલ્લી જીલ્લાના બાયડ નગર ખાતે આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે બાયડ શહેરમાં શાંતિપુર્ણ વાતાવરણમાં ચુંટણી સંપન્ન થાય તથા કાયદો અને વ્યવસ્થાનીસ્થિતિ જળવાઈ રહે તે હેતુ થી બાયડ શહેના વિસ્તાર જેવા કે ગાબટ રોડ, વાત્રક રોડ,ચોઇલા રોડ, બાયડ ગામ, જુના બસ સ્ટેશન વિસ્તારમાં સી.આર.પી.એફ. ફોર્સ અનેબાયડ પી.એસ.આઈ. કોન્સ્ટેબલ, હોમગાર્ડ જવાનો ફ્લેગ માર્ચ અને ફુટ પેટ્રોલીંગકરવામાં આવ્યું હતું.