
ધનસુરા તાલુકાની શીકા ગ્રામ પંચાયતના વહીવટની ઘોર બેદરકારી પ્રકાશમાં આવી છે..!!! વધુમાં જાણવા મળ્યા મુજબ ધનસુરા તાલુકાની શીકા ગ્રામ પંચાયતનું ટ્રેક્ટર લઈને 12 થી 14 વર્ષનો કિશોર નીકળ્યો હતો….!!!!
તેણે ગુજેરી ગામ પાસે અકસ્માત સર્જ્યો હતો…!!!
સદભાગ્યે કોઈ જાનહાની સર્જાઈ ન હતી…!!!
હાઈસ્કૂલના બાળકો પગપાળા ચાલીને જતા હતા તે સમયે સર્જાયો અકસ્માત…!!!
જો રસ્તે ચાલતા જતા કોઈ બાળકનો જીવ ગયો હોત તો જવાબદારી કોની…???
આવા કિશોર વયના બાળકને ગ્રામ પંચાયતનું ટ્રેક્ટર ચલાવવા કોણે આપ્યું…???
ગ્રામ પંચાયતના જવાબદારો શું કરતા હતા કે પછી રોજ આમ જ ચાલતું હતું…!!!
તંત્રએ આ બાબતે ઉંડી તપાસ હાથ ધરી જવાબદારો સામે પગલાં ભરવાની તાતી જરૂર છે…!!!