LIVE TVરાજ્ય

નાયબ પોલીસ અધિક્ષક ડી પી વાઘેલાએ સાઠંબા પોલીસ મથકના સંવેદનશીલ મતદાન મથકો અને ચેકપોસ્ટનું નિરીક્ષણ કર્યું

લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૪ અંતર્ગત અરવલ્લી જીલ્લામાં તા. ૭ મી મે ના રોજ
મતદાન થનાર છે. ત્યારે નાયબ પોલીસ અધિક્ષક ડી,પી.વાઘેલા દ્વારા સાઠના પોલીસ મથક
વિસ્તારના સંવેદનશીલ મતદાન મથકોની તેમજ આંતર જીલ્લા ચેકપોસ્ટની વિઝીટ કરવામાં
આવી હતી. સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લઇને નિરીક્ષણ કર્યું હતું જેમાં કે
હઠીપુરા પ્રા.શાળા, દોલપુરા પ્રાથમિક શાળા તેમજ અન્ય શાળામાં મુલાકાત લીધી હતી.
ત્યારબાદ સાઠંબા રોડ ઉપર આવેલ ચેકપોસ્ટની પણ મુલાકાત લીધી હતી. સાઠબા પોલીસ
સ્ટેશનના પી.એસ.આઇ. વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.

 

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Related Articles

Back to top button
error: Content is protected !!