LIVE TVરાજ્ય

સેન્ટ થોમસ સ્કૂલમાં અભ્યાસ કરતી ભવ્યતા ચમકી

ધોરણ 10 માં 99. 76% પર્સનટાઇલ્સ

ધોરણ 10 નું પરિણામ સમગ્ર રાજ્યમાં આજે મૂકી દેવામાં આવ્યું છે ત્યારે અનેક વિદ્યાર્થીઓની સિદ્ધિઓ જોવા મળી રહી છે.

ભાવનગર જિલ્લાની મહુવાની ભવ્યતા ભાવેશભાઈ ચૌહાણ નામની વિદ્યાર્થીની એ ધોરણ 10 માં 99. 76% પર્સનલ ટાઇલ્સ સાથે કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે…

સેન્ટ થોમસ સ્કૂલમાં અભ્યાસ કરતી ભવ્યતા ચૌહાણ એ સમગ્ર તાલુકાનું તેમ જ પોતાના સમાજનું ગૌરવ વધાર્યું છે ભવ્યતા ના પિતા pgvcl ના કર્મચારી છે. ધોરણ 10 ની અંદર સારા માર્કસ મેળવીને પોતાનું પરિવાર પણ હર્ષથી લાગણી અનુભવી રહ્યું છે તેમજ સમગ્ર સમાજનું રોશન કર્યું.

રીપોર્ટ-રમેશ.જીંજુવાડીયા-મહુવા

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Related Articles

Back to top button
error: Content is protected !!