LIVE TVરાજ્ય

બાયડ તાલુકાના બોરોલ ગામે શ્રી ગંગેશ્વર મહાદેવના મંદિરે પાટોત્સવ અને હોમાત્મક લઘુરુદ્રનો કાર્યક્રમ યોજાયો

 

 

 

 

બાયડ તાલુકાના બોરોલ ગામે આવેલા ગંગેશ્વર મહાદેવના મંદિરે પાટોત્સવ અને હોમાત્મક લઘુરુદ્રના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમસ્ત બોરોલ નગરના ધર્મપ્રેમી લોકો દ્વારા આયોજિત કરવામાં આવેલા આ પાટોત્સવ અને હોમાત્મક લઘુરુદ્રના આ કાર્યક્રમમાં વિવિધ ધાર્મિક ક્રિયાઓ જેવી કે શોભાયાત્રા, શિખર મહાભિષેક, ધ્વજારોહણ અને સાંજના સમયે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતાએ કાર્યક્રમમાં યજમાનપદ શોભાવીને ધન્ય થયા હતા.
આ પાટોત્સવના કાર્યક્રમનો મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો.

 

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Related Articles

Back to top button
error: Content is protected !!