
બાયડ-કપડવંજ હાઈવે ઉપર આવેલ વૈષ્ણોદેવી મંદિરે શનિ નવગ્રહ ધામ-બાયડ આયોજીત શનિજયંતિ મહોત્સવ અમાસ ને ગુરૂવાર તા.૬-૬-૨૦૨૪ ના રોજ યોજાશે.
જેમાં શનિ નવગ્રહ હવન, સુંદરકાંડ, મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શનિ નવગ્રહમાં મોટી સંખ્યામાં ભક્તો શનિ મહોત્સવમાં સવાર થી દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે..