LIVE TVરાજ્ય

બાયડની કેસર હોટલ ખાતે બીકેટીએસ દ્વારા ક્ષત્રિય સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન યોજાયું.*

ભાથીજી ક્ષત્રિય ઠાકોર સમાજ સેવા ટ્રસ્ટ અને જય માતાજી ગ્રુપ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન યોજાયું*.

 

 

 

ધોરણ 10 અને 12 માં સારૂ પરિણામ મેળવનાર તેજસ્વી તારલાઓનું ટ્રોફી અને મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું .

આ કાર્યક્રમમાં પ્રોફેસર શંકરસિંહ ખાંટ, પ્રાધ્યાપક ડાૅ. બી સી રાઠોડ બાયડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોકસિંહ ઝાલા, બાયડ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ માનસિંહ સોઢા પરમાર, ચંદ્રપાલસિહ ખાંટ ઐડવોકેટ, જય માતાજી ગ્રુપના પ્રમુખ મુકેશસિહ પરમાર, કિશનસિંહ ચૌહાણ, ગુલાબસિંહ ખાંટ, ધર્મેન્દ્રસિંહ પરમાર સહિતના આગેવાનો વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

 

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Related Articles

Back to top button
error: Content is protected !!