
બાયડ તાલુકા પ્રાઇમરી ટીચર્સ સોસાયટીની મીટીંગ ટીચર્સ સોસાયટી હોલ ડેમાઈ ખાતે યોજાઈ હતી જેમાં નવા વર્ષના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.
ડેમાઈ ખાતે યોજાયેલી જનરલ સભામાં ચેરમેન પદે બાયડના અનિલભાઈ લાલજીભાઈ પટેલ અને વાઈસ ચેરમેન પદે ગાયત્રીબેન મહેશભાઈની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવા વર્ષના હોદ્દેદારોને તાલુકાના શિક્ષકો અને કમિટી સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી હતી.