LIVE TVરાજ્ય

મોડાસામાં બુલેટ ઉપર ફટાકા ફોડી સ્ટંટ કરતા યુવકને મોડાસા ટાઉન પોલીસે ઝડપી પાડ્યો*

રાત્રિના સમયે મોડાસાના માર્ગો ઉપર પૂર ઝડપે બુલેટ હંકારી સ્ટંટ કરી ફટાકા ફોડતા યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો

જેના આધારે નેત્રમ શાખા ની મદદથી તપાસ કરતા માલપુર રોડ ઉપર મોડાસા ટાઉન પોલીસ ના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાંઈ મંદિર તરફથી બુલેટ નંબર G.J.05. 7164 લઈને આવતા યુવકને ઉભો રાખી વિજયભાઈ કાલિદાસ ઠાકોર રહે. સર્વોદયનગર ડુંગરી. મોડાસા. પકડી તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મોડાસા શહેરમાં મોટરસાયકલ ઉપર ફટાકા ફોડી સ્ટંટ કરતા ચાલકો ઉપર મોડાસા ટાઉન પોલીસ વોચ રાખી રહી છે

 

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Related Articles

Back to top button
error: Content is protected !!