LIVE TVરાજ્ય

લાંબા વિરામ બાદ સાઠંબા વિસ્તારમાં ત્રણ કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં ધામણી નદી વહેતી થઈ*

સાઠંબાના ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘુસતાં રહી ગયા*

 

 

 

 

 

*સાઠંબા અને પટેલના મુવાડા ગામને જોડતો ધામણી નદી પરનો વર્ષો જુનો પુલ પુરેપુરો તુટી ગયો*

ઘણો લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ સાઠંબા પંથકમાં બુધવારે ત્રણ કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં ધામણી નદી વહેતી થઈ હતી.
સાઠંબાના ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘુસ્યા હતા.
રાત્રે ફરીવાર જો વધુ વરસાદ થયો હોત તો સાઠંબા ગામના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હોત.
સાઠંબા પંથકમાં લાંબા સમય પછી મેઘરાજાએ મહેર કરતાં ગ્રામજનોને અસહ્ય બફારામાંથી રાહતનો અહેસાસ કર્યો હતો.
ખેડુતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

 

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Related Articles

Back to top button
error: Content is protected !!