
આજરોજ તારીખ૧૨/૮/૨૪ના રોજજીતપુર ગામ સત્વ ઓઇલ મિલ ખાતે ભજપુર શાળાના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીઓને તથા શાળાના સ્ટાફ સહિત શ્રાવણ માસ નિમિત્તે શાળાના શિક્ષક પટેલ ગોવિંદભાઈ લલ્લુભાઈ તરફથી છેલ્લા ૧૯ વર્ષથી શ્રાવણ માસ નિમિત્તેસતત શાળાના બાળકો પ્રત્યેની ખૂબ પ્રેમાળભાવનાને લઈને શિક્ષણની સાથે સાથે શ્રેષ્ઠ પુણ્યના માર્ગ સંકલ્પસેવા કાયૅ માટે ભોજન તિથિ નું આયોજન કરવામાં આવ્યું હતું સૌ શાળાના બાળકો અને ખૂબ જ મોટી સંખ્યામાં સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ મહાપ્રસાદ લઈ છુટા પડ્યા હતા…..