LIVE TVરાજ્ય

*બાયડના બહુચર માતાજીનાં મંદિર નજીક જુગારની ચોપાટ જમાવીને બેઠેલા છ શકુનિઓ રંગેહાથ ઝડપાયા*

*અરવલ્લીઃબાયડના બહુચર માતાજીનાં મંદિર નજીક જુગારની ચોપાટ જમાવીને બેઠેલા છ શકુનિઓ રંગેહાથ ઝડપાયા*

બાયડ ટાઉન બીટ વિસ્તારમાં ચોઇલા રોડ આવેલા બહુચર માતાજીનાં મંદિર પાસે ખુલ્લામાં હારજીતના જુગારની ચોપાટ બિછાવીને બેસેલા છ શકુનિઓને બાયડ પોલીસે રૂપિયા 10.450/-રોકડ રકમ સાથે દબોચ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
બાયડ પોલીસે બહુચર માતાજીના મંદિર નજીક દરોડો પાડી છ શકુનિઓને કોર્ડન કરી ઝડપી લીધા હતા કુલ મુદ્દામાલ રૂપિયા 10450/- સાથે શકુનિઓ
( ૧) સુલતાન કુરેશી ( ૨) નકીમ કુરેશી( ૩) અસલમ કુરેશી( ૪) આઝાદ કુરેશી
( ૫) વકીલ કુરેશી( ૬) સબાબ કુરેશી મુળ રહે. કિરોલી જી. આગ્રા ઉત્તરપ્રદેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Related Articles

Back to top button
error: Content is protected !!