
અરવલ્લી, અમે ગઈકાલે દરેક જગ્યાએ એક ભાઈ ને પોપટ નો પ્રોબ્લેમ હોવાની બાબત ના સમાચાર પ્રકાશિત કરવાના છીએ તે બાબત નું પોસ્ટર વ્હોટ્સએપ થી અનેક વ્યક્તિઓ સુધી પહોચાડવાનો પ્રયત્ન કર્યો હતો. આમાટે નું એકમાત્ર કરણ એ હતું કે આવો પોપટ નો પ્રોબ્લેમ બીજા કોઈ ને હોય તો તે પણ આવી રીતે નિરાકરણ લાવી શકે.
જો કે આ પોસ્ટર લોકો સુધી પહોચતા લોકોએ પોર્ટલ ની મુલાકાત શરુ કરી હતી. તો કોઈકે ચર્ચા શરુ કરી હતી. તો બીજી તરફ આ પ્રકાર ના સમાચાર છપાય કે નહિ તે બાબત ની ચર્ચા શરુ થઇ હતી. અત્યંત રસપ્રદ આ પોસ્ટર લોકો માટે ક્યાંક હાસ્ય તો ક્યાંક જરૂરિયાત, તો કાક મજાક તો ક્યાંક શોધ નો વિષય બન્યું હતું.આ પોસ્ટર થી કોઈકે શરમ અનુભવી તો કોઈકે બીજાને ફોરવર્ડ કરતા શરમ અનુભવી પણ આખીય ચર્ચા માં “પોપટ નો પ્રોબ્લેમ ” દરેક ના વિચાર પ્રમાણે રહ્યો. વળી કેટલાક લોકોએ તો પોર્ટલ ના ફોન ઉપર ફોન પણ કરી દીધા.
જો કે પોપટનો પ્રોબ્લેમ એક ગંભીર વિષય જેવું લાગ્યું હતું. જે ભાઈ ને આ પ્રોબ્લેમ હતો તમના પરિવાર માં નાના બાળકો થી લઇ પરિવાર ના સભ્યો પણ તેમના આનંદમાં અછત અનુભવતા હતા.મૂળ ખેડૂત આ ભાઈ ને પોપટ ના પ્રોબ્લેમ ના લીધે તેમના પરિવાર ને પણ જે મજા આપવી હતી તે નહોતા આપી શકતા. અંતે પોપટ ના પ્રોબ્લેમ પૂરો થયેથી પરિવાર પણ મજા લેવા લાગ્યો.
મૂળ નાના ગામડાના એક સમૃદ્ધ ખેડૂત ની આ વાત છે. પરિવાર ના સભ્યો અને બાળકો પોતાના ઘેર જ આનંદ પુર્વાક રીતે દાડમ કઈ શકે તે માટે તેમને એક જાણીતી નર્સરીમાં થી સુંદર દાડમ ના બે છોડ લાવીનેતેનું જતન કરવા મળ્યું હતું. ધીમે ધીમે આ છોડ મોટો થતા તેના ઉપર સુંદર મજાના દાડમ થવા લાગ્યા. ખેડૂત ભાઈ ને એમ હતું કે આ દાડમ નો આનંદ તેમના પરિવાર અનેબલ્કો નેમળે. પણ પોપટ ને પણ દાડમ પ્રિય હોય છે. ખેડૂત તૈયાર કરવામાં આવેલા છોડ ઉપર લાગેલા દાડમ પોપટ ખાતાનેફોલી નાખતા હ્તાતેથી તે દાડમ ઘર સુધી પહોચતા નહતા. અંતે ભાગાયત વિભાગ ના એક સલાહકાર ની મદદ થી આદદ્મ ઉપર પ્લાસ્ટિક ની કોથળી જેવું કવર લગાવી ને દાડમ નોબચાવ કરવાનું નક્કી કર્યું અને પોપટ ની સમસ્યાથી નિરાકરણ મળ્યું.
હવે એ ભાઈ નો પરિવાર દાડમ ખાઈ નેસંપૂર્ણ આનંદ માણે છે. જો કે આ સમાચાર અંગે કેટલાક લોકો એપોતાના સ્વભાવ અનેવિચાર મુજબ પોપટ ની ચર્ચા કરી હતી ….તે તેમના સ્થાને હશે……