LIVE TVરાજકારણ

ભુપેન્દ્ર ઝાલા ની ફોર્મ પરત લેવાની શક્યતા વધી ….

સાબરકાંઠા બેઠક ઉપર ભુપેન્દ્ર ઝાલા નામના ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાએ વાજતે ગાજતે અને શક્તીપ્રદર્શન કરી ને લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું . કહેવાય છે કે ભીખાજી ની ટીકીટ રદ થયા પછી આ બેઠક  ઉપર સતત કકળાટ જોવા મળ્યો હતો. અહી ઉમેદવાર અને જુથ બંદી ની બદબૂ પાર્ટી ને ડહોળી રહી છે. ત્યારે ના મોવડી મંડળ ની આંખો સતત અહી કેન્દ્રિત રહી છે.

ભુપેન્દ્ર ઝાલા એ મોટી શક્તિ આવી ને અપક્ષ ઉમેદવારી કરી તે જાની ને પાર્ટી ની ટીમ કામે લાગી ગઈ હોવાનું લોક ચર્ચા માં સંભાળવા મળ્યું છે. કહેવાય છે કે ભુપેન્દ્ર ઝાલા ની આજુબાજુ ફરનારા ભાજપ ના કાર્યકતાઓ પણ પાછા ભાજપ માં રહે તેવી પ્રકારના સોગઠા ગોઠવાઈ ગયા છે.

લોકો માં એવું પણ ચર્ચાય છે કે ભુપેન્દ્ર ઝાલા એક ધંધાકીય જૂથ ના વડા છે અને કદાચ સાઉથ ઇન્ડિયન ફિલ્મ જેવું કૈક બને અને ભુપેન્દ્ર ઝાલા ડરી ને ફોર્મ પાછું ખેંચી લેતો નવી વાત નથી. જોઈએ હવે આગળ શું થાય છે. પણ ભુપેન્દ્ ઝાલા ની ઉમેદવારી ભાજપ માટે પડકાર હોઈ શકે.

જો કે ભુપેન્દ્ર ઝાલા કદાચ ફોર્મ પાછું ખેંચી લે તો લોકો ના મનમાં શું છાપ ઉભી થાય કોંગ્રેસ તેનો શું લાભ લઇ શકે તે વિચારવા જેવું છે.જો કે આ તો “રાજ કા રણ “ છે શું થાય તેનું કઈ નક્કી થાય ધીરે ધીરે દેખો આગે આગે ક્યાં હોતા હૈ …

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Related Articles

Back to top button
error: Content is protected !!