બ્રેકીંગ ન્યુઝ
-
સપ્ટેમ્બરમાં આફત બનીને વરસશે મેઘરાજા: ગુજરાત સહિત સાત રાજ્યોમાં ઍલર્ટ
ઑગસ્ટ મહિનામાં ભારેથી અતિભારે વરસાદને લઈને દેશભરમાં મેઘતાંડવના દ્રશ્યો જોવા મળ્યાં છે. ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ધોધમાર વરસાદને પગલે પૂરની…
Read More » -
રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : 4000 જૂના શિક્ષકોની કરાશે ભરતી
શિક્ષક દિવસ પહેલા જ ગુજરાત સરકારે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરીને શિક્ષકો માટે ખુશખબર આપી છે. રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક…
Read More » -
પહેલી સપ્ટેમ્બરથી બદલાઈ જશે આ 7 મહત્વપૂર્ણ નિયમો, મિડલ ક્લાસ પર થશે સીધી અસર
દર મહિનાની જેમ સપ્ટેમ્બર મહિનામાં પણ મોટા ફેરફારો થવાના છે, જેની મધ્યમ વર્ગ પર સીધી અસર પડશે. આ ફેરફારોમાં આધાર…
Read More » -
ગુજરાતમાં PM જન-ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર
ગુજરાતમાં પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર થઈ ગઈ છે અને ખાતાઓમાં ₹9,681 કરોડથી પણ વધારે બેલેન્સ…
Read More » -
રાજકોટમાં ચડ્ડી-બુકાનીધારી ગેંગે કરી 5 ઘરમાં કરી ચોરી: ઘટના CCTVમાં કેદ
વરસાદના વિરામ થતાંની સાથે જ રાજકોટમાં તસ્કરો સક્રિય થઈ ગયા છે. તહેવારની સીઝન હોવાથી બંધ મકાનોને ટાર્ગેટ કરીને ચડ્ડી-બુકાનીધારીઓએ એકસાથે…
Read More » -
બાબા રામદેવના દિવ્ય મંજનમાં મટિરિયલ નોન-વેજ? કોર્ટે કચકચાવીને ફટકારી નોટિસ
હજુ હમણાં જ બાબા રામદેવ અને તેના સહયોગી આચાર્ય બાલકૃષ્ણને દિલ્લી હાઇકોર્ટ -સુપ્રીમ કોર્ટ તરફથી તેમના ઉત્પાદનોને લઈને વારંવાર ફટકાર…
Read More » -
પહેલા તાઈવાન પછી ફીલીપાઇન્સ અને હવે જાપાનની જળ, આકાશી સીમામાં ચીની આક્રમણ
જાપાનની જળ સીમામાં આજે સવારે ૬ વાગે ચીનનું યુદ્ધ જહાજ ઘૂસી જતાં બંને દેશો વચ્ચે તંગદિલી વધી ગઈ છે. ચીને…
Read More » -
રશિયાના પૂર્વતમ્ છેડે રહેલી વાયકાઝેસ્ટ દ્વિપકલ્પમાં જ્વાળામુખી પાસે હેલિકોપ્ટર તૂટી પડયું : 22 લાપત્તા
૩ ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૨૨ વ્યક્તિઓને લઈ જતું રશિયાનું Mi-8T પ્રકારનું હેલિકોપ્ટર વાયકાઝેસ્ટ જ્વાળામુખી પાસે પહોંચ્યું ત્યારે ૭.૧૫ કલાકે…
Read More » -
4-5 સપ્ટેમ્બરે મોદી સિંગાપુરના પ્રવાસે વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા પ્રયત્ન કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર ૪-૫ તારીખે સિંગાપુરની યાત્રાએ જવાના છે. આ માહિતી આપતાં વિદેશ મંત્રાલયે શુક્રવારે સાંજે જણાવ્યું હતું કે…
Read More » -
અમદાવાદીઓ સાચવજો! થોડા દિવસ ડહોળું પાણી આવે તેવી શક્યતા, ઉકાળીને પીજો
રાજ્યમાં ભારે વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થતા નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. બીજી તરફ, નર્મદા…
Read More »